You are here: Home > Music, Cinema & Art > Cinema > Hollywood Hundred Vol. 1-2 set
Author : Shishir Ramavat
લેખક : શિશિર રામાવત
765.00
850.00 10% off
જીવનકાળ દરમિયાન જોવી જ પડે એવી 100 ઓલટાઈમ ગ્રેટ, ઉત્કૃષ્ટ વિદેશી ફિલ્મોનો મસ્ત આસ્વાદ શિશિર રામાવતની કલમે. વિદેશી ફિલ્મોના રસિયાઓ માટે સોનાની ખાણ જેવો પુસ્તક-સંપુટ. પ્રત્યેક ફિલ્મની વાર્તા શી છે, ફિલ્મમેકરને કથાબીજ ક્યાંથી મળ્યું, એના પરથી આખેઆખી સ્ક્રિપ્ટ કેવી રીતે લખાઈ, કેવી રીતે કાસ્ટિંગ થયું, શૂટિંગ દરમિયાન સેટ પર શું શું બન્યું, ફિલ્મ રિલીઝ થાય પછી એણે કેવી અસર જન્માવી, બોક્સઓફિસ અને સમીક્ષકોએ કેવો પ્રતિસાદ આપ્યો, ફિલ્મ શા માટે મહાન યા તો ક્લાસિક ગણાઇ... આ સઘળી વાતો આ પુસ્તકમાં રસપ્રદ રીતે વણી લેવાઈ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service