જગતના નાટ્યસાહિત્યના ઇતિહાસમાં અમર થયેલી આ કૃતિનું સર્જન છેક ઇ.સ. પૂર્વે 430માં ગ્રીસના નાટ્યકાર સોફોક્લિસે કર્યું હતું. દુનિયાભરમાં આ નાટક તખ્તા પર ભજવાઈ ચૂક્યું છે, તેના અનેક અભ્યાસો પણ થયા છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service