You are here: Home > History, Culture, Politics & Public Administration > History of Gujarat > Itihasni Atariethi
Author : Pradyumn Khachar (Dr)
લેખક : પ્રદ્યુમ્ન ખાચર (ડો)
1260.00
1400.00 10% off
ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજા-રજવાડાઓ, સ્થાપત્યો, ઐતિહાસિક પ્રસંગો, ઐતિહાસિક ચરિત્રો વગેરે આવરી લેતા કુલ 194 લેખોનો દળદાર સંગ્રહ. કેટલીક ઐતિહાસિક તસ્વીરો પણ સામેલ છે. ગુજરાતના જાણીતા ઇતિહાસવિદ્દ પ્રદ્યુમ્ન ખાચરનું આ પુસ્તક ઈતિહાસમાં રસરુચિ ધરાવનારા વાચકો અને ઇતિહાસના અભ્યાસુઓને રસ પડે એવું છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service