You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Jagvikhyat 51 Marketing Campaign
Author : Imran Hathi
લેખક : ઇમરાન હાથી
120.00
પોતાની બ્રાન્ડ્સને લોકોના હૃદયમાં સ્થાન અપાવવા માટે કરવામાં આવેલા જગતના ૫૧ શ્રેષ્ઠ માર્કેટિંગ કેમ્પેઈનની રસપ્રદ કથાઓ કહેતું પુસ્તક. માર્કેટિંગ જગતના શ્રેષ્ઠ દિમાગોમાંથી નીપજેલા વિચારોનું અમલીકરણ કઈ રીતે થયું અને તેની શું અસરો નીપજી તેની રસપ્રદ ચર્ચા પ્રસ્તુતું પુસ્તકમાં છે. વિદ્યાર્થીઓ, વ્યવસાય સાહસિકો, નોકરિયાતો, કોર્પોરેટ કર્મચારીઓ – આ સહુને માટે વિચારોની ખાણ સમું આ પુસ્તક અત્યંત ઉપયોગી પુરવાર થાય એવું છે. આજના આધુનિક યુગમાં સફળતા માટે સફળ માર્કેટિંગ અનિવાર્ય છે અને આ પુસ્તકમાં તો દુનિયાભરના પુરવાર થયેલા માર્કેટિંગનાં તુક્કાઓનો ખજાનો છે!
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service