You are here: Home > Articles & Essays > Jivanno Anand
Author : Kakasaheb Kalelkar
લેખક : કાકાસાહેબ કાલેલકર
400.00
રસતરબોળ કરી મૂકે એવા કળા, કુદરત, જીવન અને સંસ્કૃતિ વિષયક લેખોનો સંગ્રહ. કાકાસાહેબ કાલેલકરના આ પુસ્તકની પ્રથમ આવૃતિ 1936માં થઈ હતી. કુલ 104 લેખો ચાર વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે : 1) પ્રકૃતિનું હાસ્ય 2) અનંતનો વિસ્તાર 3) નિવૃત્તિમાં નિરીક્ષણ 4) જીવનનો ઓપ.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service