You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Short Stories   >   Stories from World Literature   >   Jule Varn Ni Vishisht Vartao ~ Jules Verne Ni Vishisht Vartao

  • Jule Varn Ni Vishisht Vartao ~ Jules Verne Ni Vishisht Vartao

    Click image to zoom

Jule Varn Ni Vishisht Vartao ~ Jules Verne Ni Vishisht Vartao

Author : Jules Verne

જૂલે વર્નની વિશિષ્ટ વાર્તાઓ

લેખક : જૂલે વર્ન

 135.00    
 150.00   10%

  Add to Cart

About this Book: Jule Varn Ni Vishisht Vartao ~ Jules Verne Ni Vishisht Vartao (જૂલે વર્નની વિશિષ્ટ વાર્તાઓ )


સાહસકથાઓ-વિજ્ઞાનકથાઓના અમર ફ્રેંચ સર્જક જૂલે વર્નની સાહિત્યિક પ્રતિભાનો એક નવો જ પરિચય આ પુસ્તકની વાર્તાઓ કરાવે છે. એમણે વિષયવૈવિધ્ય ધરાવતી અનેક ટૂંકી વાર્તાઓનું સર્જન પણ કર્યું હતું, જેનાથી ગુજરાતી સાહિત્ય આજ સુધી લગભગ વંચિત છે. વિજ્ઞાનકથા- સાહસકથા ઉપરાંત એમણે અલૌકિક-અગોચરકથાઓ, પ્રવાસકથાઓ, વ્યંગકથાઓ, રાજકીય સંદેશ આપતી કથાઓ પણ લખી હતી.

પ્રસ્તુત પુસ્તકમાં આવી જ વિષયવૈવિધ્ય ધરાવતી કુલ ૫ વાર્તાઓનો સમાવેશ થયો છે. આ વાર્તાઓમાં અલૌકિક સૃષ્ટિ, શિકાર પ્રત્યેનો માનવીય અભિગમ, અંગ્રેજોની હકૂમતથી આઝાદ થવાનો નિષ્ફળ પ્રયત્ન, શહેરોનો વિકાસ, ભવિષ્યમાં સમાચાર માટે કેવી સુવિધા હશે ~ એવા વિષયો આવરી લેવાયા છે.



Details


Title:Jule Varn Ni Vishisht Vartao ~ Jules Verne Ni Vishisht Vartao

Translator: Kishor Pandya

Publication Year: 2021

ISBN:9789388674584

Pages:120

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Short Stories


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Black Label

Black Label

Viral Vaishnav     340.00
BuyDetails

Black Label

306.00    340.00
Kundanika Kapadiyano Vartavaibhav

Kundanika Kapadiyano Vartavaibhav

Kundanika Kapadia     200.00
BuyDetails

Kundanika Kapadiyano Vartavaibhav

180.00    200.00
Ishvar Petlikarno Vartavaibhav

Ishvar Petlikarno Vartavaibhav

Ishvar Petlikar     260.00
BuyDetails

Ishvar Petlikarno Vartavaibhav

234.00    260.00
Madhu Rayni Shreshth Vartao

Madhu Rayni Shreshth Vartao

Madhu Rai - Madhu Ray     300.00
BuyDetails

Madhu Rayni Shreshth Vartao

270.00    300.00