You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Social Stories and Love Stories > Just One More Button Down
Author : Kajal Mehta
લેખક : કાજલ મહેતા
135.00
150.00 10% off
આ 29 વાર્તાઓ સમાજના એવા સંબંધો અને પરિસ્થિતિઓમાંથી જન્મી છે, જેના વિશે ખુલ્લા મને ચર્ચા કરવામાં નથી આવતી. મા-દીકરાની વાત હોય કે એક સ્ત્રીની પોતાની ખુશીની શોધની, એક દીકરીના ગાંડપણની વાત હોય કે બે છૂટાં પડેલાં પ્રેમીઓની, લગ્નેત્તર સંબંધની વાત હોય કે એક સમલૈંગિક સ્ત્રીને એની પ્રેમિકા મળી જવાની – આ બધી એવી ઘટનાઓ છે કે જે દરેક સમાજમાં જન્મ લેતી હોય છે, પણ એના વિશે જાહેરમાં ચર્ચા થઇ શકતી નથી. બોલ્ડ કહી શકાય એવા વિષય પરની આ બોલ્ડ વાર્તાઓ વાચકને જુદી રીતે વિચારતા કરી મૂકે એવી જરૂર છે.
મૂળ અંગ્રેજીમાંથી અનુવાદિત આ વાર્તાસંગ્રહના લેખિકા કાજલ મહેતા એક ઈમેજ કન્સલ્ટન્ટ તરીકે ધીકતી કારકિર્દી ધરાવે છે. આ એમનું પ્રથમ પુસ્તક છે જેની અંગ્રેજી આવૃત્તિને 2018નો ‘ગ્લોબલ રીડરશિપ એવોર્ડ’ મળ્યો હતો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service