You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Historical, Mythological & Spiritual Novels > Kaliyugno Uday
Author : Anand Neelakantan
લેખક : આનંદ નીલકંઠન
360.00
400.00 10% off
લેખક આનંદ નીલકંઠનનાં પુસ્તકો આપણી પ્રાચીન, પૌરાણિક કથાઓને જુદા જ, આપણી પ્રચલિત માન્યતાઓથી સાવ વિરુદ્ધ એવા દ્રષ્ટિકોણથી જુએ છે. જે રીતે રામાયણ અને મહાભારતની કથાઓ તેઓ રાવણ અને દુર્યોધન જેવા ખલનાયકોના દ્રષ્ટિકોણથી રજુ કરે છે તેનાથી આવાં પાત્રો પર ચડી ગયેલો દુષ્ટતાનો રંગ થોડો આછો જરૂર થાય છે. આ પુસ્તકમાં મહાભારતની કથા એમણે દુર્યોધનની નજરે, તેના દ્રષ્ટિકોણથી રજુ કરી છે. અસુર અને અજય પછીનું આ લેખકનું ત્રીજું બેસ્ટસેલર પુસ્તક છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service