You are here: Home > Inspirational, Self Help & Reflective > Stress & Depression > Karan Ke Hu Jivava Magu Chhu ~ Reasons to Stay Alive
આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર પુસ્તક ‘Reasons to Stay Alive’નો ગુજરાતી અનુવાદ.
ડિપ્રેશન પર લખાયેલા પુસ્તકોમાં એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પુસ્તક. લેખક પોતે ભયાનક હતાશાના શિકાર બન્યા હતા અને જાણે જીવન જીવવાના તમામ દરવાજા બંધ થઇ ગયા હોય એવો અનુભવ એમને થયો હતો. એમના સ્વાનુભવોની વાતો એમણે માંડીને કરી છે. કઈ રીતે હકારાત્મકતા કેળવી, કેવા કેવા ઉપાયો અજમાવીને તેઓ આ પરિસ્થતિમાંથી બહાર આવ્યા એનું વિસ્તૃત વર્ણન છે. અત્યારે મોટા ભાગના લોકોનું જીવન માનસિક અસ્વસ્થતાથી પ્રભાવિત હોય છે, ત્યારે આશાના ઉજાસ તરફ લઇ જતું પ્રેરણાદાયી પુસ્તક.
પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service