You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Folk-Stories, Stories on Rural Life & True Accounts > Kathiyawadni Rasdhar
Author : Pradyumn Khachar (Dr)
લેખક : પ્રદ્યુમ્ન ખાચર (ડો)
360.00
400.00 10% off
જાણીતા ઈતિહાસવિદ્દ પ્રદ્યુમ્ન ખાચરનાં આ પુસ્તકમાં સૌરાષ્ટ્રની ઘણીખરી જ્ઞાતિઓના ઇતિહાસની લોકવાર્તાઓનો સમાવેશ થયો છે. આ સંગ્રહમાં સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ અને સંસ્કારના દર્શન થાય છે તો સૌરાષ્ટ્રના રાજવીઓની સાહિત્ય, કલા, સ્થાપત્ય અને સંગીત પ્રત્યેના પ્રેમની રસપ્રદ વાતો પણ આલેખવામાં આવી છે. મિત્રતા, વતનપ્રેમ, શૂરવીરતા, પશુપ્રેમ, કદરદાની જેવા માનવીય ગુણોથી છલકતી આ લોકવાર્તાઓ કાઠિયાવાડના લોકજીવન, સંસ્કાર અને સંસ્કૃતિને ઉજાગર કરે છે. પુસ્તકમાં આવી કુલ 99 વાર્તાઓ સમાવી લેવાઈ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service