You are here:  Home  >   Children-Young Adults   >   Young Adults   >   Adventure, Mystery & Science Fiction   >   kathmanduma Hahakar

  • kathmanduma Hahakar

    Click image to zoom

kathmanduma Hahakar

Author : Satyajit Ray

કાઠમંડુમાં હાહાકાર

લેખક : સત્યજીત રાય

 135.00    
 150.00   10%

  Add to Cart

About this Book: kathmanduma Hahakar (કાઠમંડુમાં હાહાકાર )


ભારતરત્ન સત્યજીત રાય જેટલા પ્રખર ફિલ્મસર્જક હતા, એટલાં જ ઉત્કૃષ્ટ સાહિત્યકાર પણ હતા. એમની રહસ્યકથાઓએ ભારતની કિશોર પેઢીને વરસોથી ઘેલું લગાડ્યું છે. ભારતીય સાહિત્યમાં સૌથી વધુ ખ્યાતનામ થઇ હોય એવી આ રહસ્યકથાઓનો નાયક ‘ફેલુદા’ શેરલોક હોમ્સથી જરા પણ કમ નથી. ફેલુદાની નેપાળની યાત્રા દરમિયાન સર્જાતા રહસ્યો અને પરાક્રમોની આ કથા કોઈ પણ ઉંમરના વાચકોને રસતરબોળ કરી મુકે એવી ભેદ-ભરમ અને રોમાંચથી ભરેલી છે.



Details


Title:kathmanduma Hahakar

Translator: Sukanya Zaveri

Publication Year: 2021

First Edition : 1987

ISBN:9789351754664

Pages:160

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Young Adults


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Samaychakra

Samaychakra

Hardik Raval     225.00
BuyDetails

Samaychakra

202.00    225.00
The Galactic Trap

The Galactic Trap

Kamlesh Kansara     225.00
BuyDetails

The Galactic Trap

202.00    225.00
Raja Solomano Khajano

Raja Solomano Khajano

I K Vijaliwala (Dr)     200.00
BuyDetails

Raja Solomano Khajano

170.00    200.00
Kishoro Mate Ikigai ~ Ikigai for Teens

Kishoro Mate Ikigai ~ Ikigai for Teens

Hector Garcia & Francesc Miralles     175.00
BuyDetails

Kishoro Mate Ikigai ~ Ikigai for Teens

150.00    175.00