You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Literary & Academic Autobiographies > Khambhio Juharu Chhu
Author : Zaverchand Meghani
લેખક : ઝવેરચંદ મેઘાણી
81.00
90.00 10% off
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની લોકસાહિત્યની સંશોધનયાત્રાના આત્મકથનાત્મક લખાણોનો સંગ્રહ ‘પરકમ્મા’ નામે 1946માં પ્રગટ થયેલો. ‘પરકમ્મા’માંથી ચૂંટેલા અને લેખકે ખેડેલા લોકસાહિત્યના સંશોધન અને ભ્રમણની જુબાની આપતા 43 જેટલા વ્યક્તિચિત્રો અને પ્રસંગચિત્રોનું આલેખન પ્રસ્તુત પુસ્તકમાં છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service