You are here: Home > Children-Young Adults > Young Adults > Stories for Young Adults > Kim
Author : Rudyard Kipling
લેખક : રુડ્યાર્ડ કીપ્લિંગ
162.00
180.00 10% off
જગતના કિશોરસાહિત્યનુ મહામૂલું રત્ન એટલે આ પુસ્તક ‘કીમ’. ‘જંગલ બુક’ના લેખક રુડ્યાર્ડ કિપલિંગની એવી જ ઉત્તમ આ કિશોરકથામાં ભારતમાં આવેલાં અંગ્રેજ દંપતીનો અનાથ બાળક લાહોરનો રખડુ કિશોર બની જાય છે, પરંતુ એક બૌદ્ધ સાધુ અને ઘોડાના અફઘાન સોદાગરને પ્રતાપે એક આદર્શ યુવાન તરીકે કેવી રીતે એનો વિકાસ થાય છે, એની આ અદ્દભુત કથા છે. .
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service