You are here: Home > Quotations, Proverbs & Epigrams > Kinare Kinare Moti
Author : Vinesh Antani
લેખક : વીનેશ અંતાણી
225.00
250.00 10%
વ્યાખ્યાનોમાં વક્તાઓ ઉત્તમ પુસ્તકોનાં અવતરણો અને વિચારો ટાંકે છે. કટારલેખોમાં પણ આ પ્રકારના દ્રષ્ટાંતો જોવાં મળે છે. આ ટચૂકડાં વિચારમોતીઓ ટૂંકમાં ઘણું કહી જાય એવા સમર્થ હોય છે. આ પુસ્તકમાં મૂર્ધન્ય સર્જક વીનેશ અંતાણીની નવલકથાઓ, વાર્તાઓ અને નિબંધસંગ્રહોમાંથી વીણેલાં Quotable Quotes ~ વિચારમોતીઓ પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service