You are here: Home > Quotations, Proverbs & Epigrams > Lagadi
Author : Jay Vasavada
લેખક : જય વસાવડા
382.00
450.00 15%
નોંધ : પુસ્તકની રવાનગી અંદાજે નવેમ્બરના પહેલા અઠવાડિયા દરમિયાન કરવામાં આવશે. અત્યારે આ પુસ્તક આપ PRE-ORDER કરી શકશો.
****
જય વસાવડાના 365 સુવર્ણસૂત્રો. ગોલ્ડની જેમ સમય જતા મૂલ્ય વધે ને ક્દી કાટ ન લાગે એવા જલસાથી જીવતા શીખવાડતા વિચારો. લાંબુ લખાણ નહીં, બસ, દિલોદિમાગની તિજોરીમાં સાચવવા જેવા સરળ, ધારદાર, પ્રેક્ટિકલ, સ્માર્ટ સત્યો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service