You are here: Home > Religion, Spirituality & Philosophy > krishna > Krushna Charitra
Author : Bankimchandra Chattopadhyay
લેખક : બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
427.00
475.00 10% off
મહાન બંગાળી સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આલેખેલું, શ્રીકૃષ્ણનું આ જીવનચરિત્ર 1908માં પહેલી વાર ગુજરાતી ભાષામાં પ્રગટ થયું હતું. મૂર્ધન્ય સર્જક દિનકર જોષી આ કૃતિ અંગે કહે છે : ‘કૃષ્ણ વિશે જો કોઈ એક જ ગ્રંથ વાંચીને મહત્તમ જાણકારી પ્રાપ્ત કરવી હોય તો આનાથી વધુ સારોગ્રંથ બીજો કોઈ હોઇ શકે નહીં.’.
શ્રી કૃષ્ણના અનેક જીવનચરિત્રો વિવિધ ભારતીય ભાષાઓમાં લખાયા છે, જેમાં સૌથી વધુ જાણીતા થયેલાં પુસ્તકો પૈકીનું આ એક છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service