You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Business, Success & Self Help   >   Leadership Parv : Gati

  • Leadership Parv : Gati

    Click image to zoom

  • Leadership Parv : Gati

    Click image to zoom

Leadership Parv : Gati

Author : Ankit Desai

લીડરશીપ પર્વ : ગતિ

લેખક : અંકિત દેસાઈ

 225.00    
 250.00   10%

  Add to Cart

About this Book: Leadership Parv : Gati (લીડરશીપ પર્વ : ગતિ)


જાણીતા લેખક, પત્રકાર અંકિત દેસાઈનું પુસ્તક ‘લીડરશીપ પર્વ : આરંભ’ લોકપ્રિય નીવડ્યું હતું. પ્રસ્તુત પુસ્તક ‘લીડરશીપ પુસ્તક : ગતિ’ આ જ શ્રેણીનું બીજું પુસ્તક છે.

***

લીડરશીપ, મેનેજમેન્ટ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ પરની એક્સક્લુઝિવ પુસ્તકશ્રેણી, જે મહાભારતના શાંતિપર્વ પર આધારિત છે. ત્રણ ભાગમાં પ્રકાશિત થઈ રહેલી આ પુસ્તકશ્રેણીમાં પિતામહ ભીષ્મે યુધિષ્ઠિરને લીડરશીપ અને મેનેજમેન્ટ પર આપેલી અનેક અવનવી સલાહો પર આજના સંદર્ભમાં ચર્ચા થઈ છે. પોતાની કરિઅર અને જીવનમાં સ્ટ્રેસ ફ્રી રહી, શ્રેષ્ઠ પરફોર્મન્સ કરવા માગતા સૌ કોઈને માટે આ પુસ્તક અત્યંત ઉપયોગી છે. પુસ્તકની અંદરની ઈમોશન મેનેજમેન્ટ, એનર્જી મેનેજમેન્ટ, લીડરના એટિટ્યુડ તેમજ લીડર પાસે હોવી ઘટે એવી સ્કિલ્સ વિશે પણ અત્યંત રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવી છે.



Details


Title:Leadership Parv : Gati

Publication Year: 2026

ISBN:0000

Pages:196

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

50 Golden Rules of Life ~ Gujarati

50 Golden Rules of Life ~ Gujarati

Santosh Joshi     495.00
BuyDetails

50 Golden Rules of Life ~ Gujarati

445.00    495.00
51 Secrets of Motivation ~ Gujarati

51 Secrets of Motivation ~ Gujarati

Yogesh Cholera     250.00
BuyDetails

51 Secrets of Motivation ~ Gujarati

225.00    250.00
51 Secrets of Leadership ~ Gujarati

51 Secrets of Leadership ~ Gujarati

Yogesh Cholera     250.00
BuyDetails

51 Secrets of Leadership ~ Gujarati

225.00    250.00
51 Secrets of Innovation ~ Gujarati

51 Secrets of Innovation ~ Gujarati

Yogesh Cholera     250.00
BuyDetails

51 Secrets of Innovation ~ Gujarati

225.00    250.00