Author : Mannu Shekhchalli
લેખક : મન્નુ શેખચલ્લી
292.00
325.00 10% off
મન્નુ શેખચલ્લીની આ હાસ્યકથાઓમાં દરેક પાત્રને કંઇ ને કંઇ લોચા પડે છે. પ્રેમમાં લોચા, રોમાન્સમાં લોચા, લગ્નમાં લોચા, કરિયરમાં લોચા, ક્રાઇમમાં લોચા.. અરે, લોચા મારવામાં પણ લોચા! તમારી બત્રીસી પર બળજબરીથી સ્માઇલ લાવી શકે એવી 38 અફલાતૂન હાસ્યકથાઓ.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service