You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Bravery, Adventure, Mythological & Historical Stories > Mahagatha : Puranomanthi 100 Kathao
Author : Satyarth Nayak
લેખક : સત્યાર્થ નાયક
594.00
699.00 15%
પુરાણોની 100 ચૂંટેલી મહાન પૌરાણિક વાર્તાઓનો ખજાનો. દેવો, અસુરો ઋષિઓ, રાજાઓની લોકપ્રિય દંતકથાઓ ઉપરાંત ખૂબ જ ઓછી પ્રચલિત વાર્તાઓને શોધીને પીરસવાનું ભગીરથ કાર્ય લેખકે કર્યું છે. આ 10૦ વાર્તાઓ વાચકોને જ્ઞાન સાથે મનોરંજન તો આપે જ છે પણ, ભારતના, સનાતન ધર્મના ભવ્ય અને મહાન વારસાની ઝાંખી કરાવે છે.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service