You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Manushya Khushi Ane Safalatana Payana Paththaro ~ Foundation Stones to Happiness & Success
Author : James Allen
લેખક : જેમ્સ એલન
40.00
વિશ્વવિખ્યાત તત્વચિંતક જેમ્સ એલન (1864-1912) બ્રિટનના ગરીબ કામદાર પરિવારમાં જન્મ્યા હતા. જીવનના સંઘર્ષો અને દુઃખોએ તેમને એક ઉત્તમ વિચારક અને ચિંતક બનાવ્યા. તેમણે લખેલી પુસ્તિકા ‘As the Man thinketh’ આજે પણ સ્વવિકાસ અને આત્મસુધારણા પર લખાયેલી વિશ્વની ઓલટાઈમ કૃતિઓમાં સ્થાન પામે છે.
જેમ્સ એલનના બીજાં એક એવાં જ સુપ્રસિદ્ધ પુસ્તક ‘Foundation stones to happiness and success’ નો આ ગુજરાતી અનુવાદ છે. આ પુસ્તિકા છ પ્રકરણોમાં વહેંચાયેલી છે : (1) સાચા સિદ્ધાંતો (2) યોગ્ય પદ્ધતિઓ (3) સાચા કાર્યો (4) સત્ વાણી (5) સમાનતાનો ભાવ (6) સાચા પરિણામો.
માત્ર પોતાના માટે જ નહિ, પણ વિવિધ પ્રસંગોએ વહેંચવા, ભેટ આપવા માટે પણ આદર્શ એવી પુસ્તિકા.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service