You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Reflective Writings & Lyrical Essays > Manushya Man Sharir Ane Sanjogono Raja ~ Man : King of Mind, Body & Circumstances
Author : James Allen
લેખક : જેમ્સ એલન
40.00
વિશ્વવિખ્યાત તત્વચિંતક જેમ્સ એલન (1864-1912) બ્રિટનના ગરીબ કામદાર પરિવારમાં જન્મ્યા હતા. જીવનના સંઘર્ષો અને દુઃખોએ તેમને એક ઉત્તમ વિચારક અને ચિંતક બનાવ્યા. તેમણે લખેલી પુસ્તિકા ‘As the Man thinketh’ આજે પણ સ્વવિકાસ અને આત્મસુધારણા પર લખાયેલી વિશ્વની ઓલટાઈમ કૃતિઓમાં સ્થાન પામે છે.
જેમ્સ એલનના બીજાં એક એવાં જ સુપ્રસિદ્ધ પુસ્તક ‘Man : King of mind, body and circumstances’ નો આ ગુજરાતી અનુવાદ છે. આ પુસ્તિકા સાત પ્રકરણોમાં વહેંચાયેલી છે : (1) વિચારોનું આંતરવિશ્વ (2) વસ્તુઓનું બાહ્ય વિશ્વ (3) આદત, તેની ગુલામી અને તેની સ્વતંત્રતા (4) શારીરિક પરિસ્થિતિઓ (5) ગરીબી (6) મનુષ્યનું આધ્યાત્મિક પ્રભુત્વ (7) વિજય, અકર્મણ્યતા નહીં.
માત્ર પોતાના માટે જ નહિ, પણ વિવિધ પ્રસંગોએ વહેંચવા, ભેટ આપવા માટે પણ આદર્શ એવી પુસ્તિકા.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service