You are here: Home > Religion, Spirituality & Philosophy > Death & Reincarnation > Mrutyatit : Antthi Anant Sudhi
Author : Mihir Sheth
લેખક : મિહિર શેઠ
247.00
275.00 10% off
પારલૌકિક ઘટનાઓ હંમેશા આપણા માટે અચરજનો વિષય રહી છે કારણ કે બહુ જ ઓછા લોકોને આવા દિવ્ય અનુભવો થાય છે. કિલ્લોલ કરતાં એક કુટુંબમાં અચાનક જુવાનજોધ અને અતિ તેજસ્વી પુત્રનું મૃત્યુ થાય છે. ત્યાર બાદ દિવંગત પુત્ર માતા સાથે સંપર્ક સ્થાપિત કરે છે, બંને વચ્ચે સંવાદ થાય છે. માતાના માધ્યમ દ્વારા પુત્ર તરફથી મળેલા દૈવી સંદેશાઓ લખાય છે. આ સંદેશાઓમાં માત્ર સાંત્વન જ નહિ પણ સૃષ્ટિના ગહન નિયમોની પણ સમજણ છે, ઉપનિષદોનો પડઘો છે. આ દિવ્ય સંદેશાઓ થકી માતા મંજુલાબહેન મહેતાની ચેતના પણ સામાન્ય સ્તરથી ઉર્ધ્વમુખી થઇ અને એમના જીવનને સુવર્ણની જેમ ઉજાળતી ગઈ.
અદ્દભુત પારલૌકિક અનુભવોની આ વાતો જન્મભૂમિ પ્રવાસી અખબારની મધુવન પૂર્તિમાં હપ્તાવાર પ્રગટ થઇ હતી અને અનેક વાચકોએ મંજુલાબહેનની આ અધ્યાત્મયાત્રાનો પ્રસાદ પ્રાપ્ત કર્યો હતો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service