You are here: Home > Literary Criticism, Research & Reference > Narsinh Mehta Aswad ane Swadhyay
Author : Raghuvir Chaudhari (Editor)
લેખક : રઘુવીર ચૌધરી (સંપાદક)
540.00
600.00 10%
નરસિંહ મહેતાનાં 78 પદો પર 81 લેખકોએ લખેલા કુલ 86 આસ્વાદલેખો તથા ગુજરાતી સાહિત્યના 20 અભ્યાસી લેખકોએ લખેલા અભ્યાસલેખોનો સમાવેશ આ ગ્રંથમાં થયો છે. ગુજરાતી સાહિત્ય અને નરસિંહ સાહિત્યના અમૂલ્ય ઘરેણાં જેવો આ ગ્રંથ નરસિંહ મહેતાના જીવન અને કાર્યના અભ્યાસુઓ માટે અતિઆવશ્યક છે. એક અમૂલ્ય અને અતુલનીય ગણી શકાય એવું સંપાદન. આ પુસ્તકની પહેલી આવૃત્તિ છેક 1983માં પ્રકાશિત થઇ હતી. વરસોથી અપ્રાપ્ય રહેલો આ ગ્રંથ ફરી સુલભ બન્યો છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service