You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Thrillers, Mysteries & Science Fiction   >   On Her Majesty''s Secret Service

  • On Her Majesty''s Secret Service

    Click image to zoom

On Her Majesty''s Secret Service

Author : Ian Fleming

ઓન હર મેજેસ્ટીઝ સિક્રેટ સર્વિસ

લેખક : ઇયાન ફ્લેમિંગ

 319.00    
 375.00   15%

  Add to Cart

About this Book: On Her Majesty''s Secret Service (ઓન હર મેજેસ્ટીઝ સિક્રેટ સર્વિસ)


બૉન્ડ સીરિઝની એક એવી કરુણાંતિકા, જેમાં જેમ્સ બૉન્ડ પોતે હવે લગ્ન કરીને જીવનમાં ઠરીઠામ થવાના રસ્તે છે અને આ નવલકથાની નાયિકા સાથે લગ્ન પણ કરી લે છે.

****

બૉન્ડ શ્રેણીનું અગિયારમું પુસ્તક.

આ નવલકથા બૉન્ડના જીવનનો સૌથી મોટો ભાવનાત્મક વળાંક છે. હંમેશા સ્ત્રીઓથી અંતર રાખતો બૉન્ડ અહીં ખરા અર્થમાં પ્રેમમાં પડે છે અને લગ્ન કરે છે. આ પુસ્તકનો કરુણ અંત બૉન્ડના પાત્રને કાયમ માટે બદલી નાખે છે. જાસૂસી સાહિત્યમાં ભાગ્યે જ કોઈ વાર્તા વાચક પર આટલી ઊંડી ભાવનાત્મક અસર છોડે છે.



Details


Title:On Her Majesty''s Secret Service

Translator: Yogesh Cholera

Publication Year: 2026

ISBN:9788169418287

Pages:268

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Diamonds are forever

Diamonds are forever

Ian Fleming     340.00
BuyDetails

Diamonds are forever

289.00    340.00
From Russia With Love

From Russia With Love

Ian Fleming     380.00
BuyDetails

From Russia With Love

323.00    380.00
Dr No

Dr No

Ian Fleming     360.00
BuyDetails

Dr No

306.00    360.00
Goldfinger

Goldfinger

Ian Fleming     415.00
BuyDetails

Goldfinger

350.00    415.00