You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > Goldfinger
બૉન્ડ સીરિઝનું એવું પુસ્તક, જેણે જાસૂસી સાહિત્ય અને ભવિષ્યની સિનેમાસૃષ્ટિ માટે તદ્દન નવીન ઢાંચો તૈયાર કર્યો, જે આવનારી ફિલ્મસૃષ્ટિ પર, મનોરંજન જગત પર અમીટ છાપ છોડી ગયું છે.
***
બૉન્ડ શ્રેણીનું સાતમું પુસ્તક.
લોકપ્રિય બૉન્ડ ફોર્મ્યૂલાનું સૌથી સચોટ સ્વરૂપ આ પુસ્તકમાં જોવા મળે છે. અત્યાધુનિક કાર, ખતરનાક બોડીગાર્ડ ઓડજોબ અને અશક્ય લાગતી લૂંટનું કાવતરું આ નવલકથાએ જાસૂસી સાહિત્યને આપ્યાં. ગોલ્ડફિંગરનું પાત્ર એટલું પ્રભાવશાળી છે કે તેને બૉન્ડના સૌથી આઇકોનિક દુશ્મન તરીકે જોવામાં આવે છે. આ પુસ્તકે સિરીઝને સફળતાના શિખરે પહોંચાડી દીધી.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service