You are here: Home > Children-Young Adults > Children > Activity & Picture Books > Origami - Kagal Valavani Kala (Vol. 2)
Author : Naren Shah (Dr)
લેખક : નરેન શાહ (ડો)
200.00
કાગળ વાળવાની જાપાનીઝ કલા 'ઓરિગામી'નું રસપ્રદ પુસ્તક. સામાન્ય દેખાતા કાગળના ચોરસ ટુકડાને વિવિધ રીતે વાળીને, અચંબિત કરી મુકે તેવા અનેક આકાર અને વસ્તુઓનું સર્જન થઇ શકે છે. આ પુસ્તકમાં વિવિધ પ્રકારની માછલીઓ, પક્ષીઓ, પ્રાણીઓ, પતંગિયા, સુશોભન માટેની વસ્તુઓ, કવર વગેરે બનાવવાની રીતો આકૃતિઓ સાથે આપેલી છે. ગુજરાતી ભાષામાં ભાગ્યે જ જોવા મળે તેવું આ પુસ્તક માત્ર બાળકો જ નહીં પણ સર્જનાત્મક રુચિ ધરાવતા પ્રત્યેકને રસ પડે તેવું છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service