You are here: Home > Children-Young Adults > Children > Story Books > Vishvani Shreshth Lokkathao - 2
Author : Edited Work
લેખક : સંપાદિત કૃતિ
                        
 445.00    
                             495.00   10% 
                    
                    ‘વિશ્વની શ્રેષ્ઠ લોકકથાઓ’ પુસ્તક શ્રેણીમાં છે માનવજાતની અમૂલ્ય સંપત્તિ - વિશ્વની શ્રેષ્ઠ લોકકથાઓનો ખજાનો. છેલ્લાં દસ હજાર વર્ષથી પેઢી દર પેઢી કહેવાતી આવતી અને લાખો બાળકોના સ્વપ્નોમાં રંગ ભરતી આવતી વાર્તાઓ અહીં સમાવવામાં આવી છે. 
વાર્તા માનવજાતનો સૌથી પુરાણો અને જીવંત વારસો છે. આ પુસ્તક શ્રેણી એ જ વૈશ્વિક વારસાને ગુજરાતી ભાષામાં સજાવીને આપની સમક્ષ મૂકવાનો એક પ્રયાસ છે. છ ભાગમાં વહેંચાયેલી આ શ્રેણીમાં દુનિયાના 60 જેટલા દેશો અને સંસ્કૃતિઓની રંગબેરંગી કથાઓ ખીલી છે.
 
આજના ડિજિટલ યુગમાં, જ્યાં માહિતીનો ધોધ વહી રહ્યો છે, ત્યાં લોકકથાઓ જરૂરી છે. લોકકથાઓ કેવળ મનોરંજન નથી, પરંતુ જીવન-ઘડતરનો પાયો છે. 
આ શ્રેણી બાળ સાહિત્યનો એક એવો અખૂટ ખજાનો છે જે ક્યારેય ખૂટશે નહીં. દરેક વાર્તા એક નવું જગત ખોલી આપશે અને દરેક પાનું એક નવા સાહસની સફર કરાવશે.
****
શ્રેણીના આ બીજા ભાગમાં ઇટાલી, મોરેશિયસ, સ્વિત્ઝરલેન્ડ અને અલ્બેનિયાની લોકકથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
                
 
                                Free Shipping
In Gujarat on orders over 299/-
 
                                Express Courier Service