You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > General Biographies & Pen Portraits > Parakrami Patidaro
Author : Jitendra Adhia (Dr)
લેખક : જીતેન્દ્ર અઢિયા (ડો)
                        
 261.00    
                             290.00   10% 
                    
                    અમેરિકામાં વસેલા કેટલાંક પાણીદાર પાટીદારોની પ્રેરણાદાયી સંઘર્ષકથાઓ. અમેરિકા પહોંચવા માટે અને ત્યાં સ્થાયી થવા માટે કરેલા પુરુષાર્થ અને એમના અનુભવોની આ કથની મહત્વાકાંક્ષી યુવાનોને પ્રેરણા આપે એવી છે. અમેરિકાના પોતાના પ્રવાસ દરમિયાન લેખક ડો. જિતેન્દ્ર અઢિયાને આવા જે તરવરિયા પાટીદારોનો પરિચય થયો, એમની સત્ય-સંઘર્ષકથાઓ એમના મુખે સાંભળી તે આ પુસ્તકમાં એમણે આલેખી છે.      
લેખકે આપેલો પુસ્તકનો પરિચય વાંચવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.  
                
 
                                Free Shipping
In Gujarat on orders over 299/-
 
                                Express Courier Service