You are here: Home > Child Care & Pregnancy > Child Psychology & Parenting > Parenting Mantro
Author : Riddhi Dungarshi
લેખક : રિદ્ધિ ડુંગરશી
157.00
175.00 10% off
માબાપ બનવું સહેલું નથી. જીવનમાં અત્યંત ધીરજ માગી લેતી અતિમહત્વની જવાબદારી એટલે પેરેન્ટિંગ. તમામ માબાપોએ બાળઉછેર સાથે સંકળાયેલી જટિલતાઓ અનુભવી છે. આ પુસ્તકમાં પેરેન્ટિંગ અંગેના આધુનિક વિચારો અને સાથે જૂના વિચારો - બંનેનો સમન્વય કરવામાં આવ્યો છે. સાથે અનેક સેમિનાર અને વર્કશોપના પરિપાકરૂપે તૈયાર કરવામાં આવેલા સાત અકસીર પેરેન્ટિંગ મંત્રો આપવામાં આવ્યાં છે. બાળકના શૈક્ષણિક અને બૌદ્ધિક વિકાસ માટેની ટિપ્સ તો છે જ, પણ લખાણોનું ફોકસ બાળકની માનસિક, આધ્યાત્મિક અને સામાજિક બૌદ્ધિકતા પર વધુ છે, જે પુસ્તકની વિશેષતા છે.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service