You are here:  Home  >   Child Care & Pregnancy   >   Child Psychology & Parenting   >   Parmatmana Parenting Patro

  • Parmatmana Parenting Patro

    Click image to zoom

Book Title: Parmatmana Parenting Patro

Author : Nimitt Oza (Dr)

પુસ્તકનું નામ: પરમાત્માના પેરેન્ટિંગ પત્રો

લેખક : નિમિત્ત ઓઝા (ડો)

 157.00    
 175.00   10% off

  Add to Cart

About this Book: Parmatmana Parenting Patro (પરમાત્માના પેરેન્ટિંગ પત્રો )


આ પુસ્તકનું શીર્ષક ગિજુભાઈ બધેકાના એક સુવિચાર પરથી પ્રેરિત છે. એમણે કહેલું કે ‘બાળક એ પરમાત્માએ માનવજાતને લખેલો એક પ્રેમપત્ર છે.’ પૃથ્વી પર પરમાત્માનો સંદેશ લઈને અવતરનાર બાળકને પરમાત્મા પોતે જ પત્ર લખે તો એ કેવો હોય? પોતાનાં જ સર્જનને એ કેવી શિખામણો આપે? આવા પ્રશ્નોનોના જવાબ આ પુસ્તકમાં છે. આ પુસ્તકમાં બાળકને સંબોધીને લખાયેલા પત્રો દ્વારા પરમાત્માએ આપણને પેરેન્ટિંગના પાઠ ભણાવ્યા છે. આ પત્રોમાં સંબોધન બાળકને છે અને શિખામણ માતાપિતાને! જગતના મહાન વિચારકો, મહાત્માઓ, વિજ્ઞાનીઓએ પોતાના બાળકોને લખેલા અદ્દભુત અને અસાધારણ પત્રોનું આ લાગણીશીલ સંપાદન છે. આ પત્રોમાં રહેલા બાળ-કેળવણી અને બાળ-ઉછેરના ગહન વિચારો વાંચીએ તો સમજાય છે કે આ પત્રો લખનાર કોઈ સામાન્ય પિતા ન હોઈ શકે. આ પત્ર એમની અંદર રહેલા પરમાત્મા લખાવી રહ્યા છે. એ રીતે આ પરમાત્માએ બાળકોને લખેલા પત્રો છે.



Details


Title:Parmatmana Parenting Patro

Publication Year: 2022

ISBN:9789392613661

Respective Category: Child Care & Pregnancy

Pages:148

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Child Psychology & Parenting


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Super Kids

Super Kids

Rakeshkumar Patel (Dr)     375.00
BuyDetails

Super Kids

337.00    375.00
The Wisdom Bridge ~ Gujarati

The Wisdom Bridge ~ Gujarati

Daaji Kamlesh D Patel     499.00
BuyDetails

The Wisdom Bridge ~ Gujarati

449.00    499.00
Uchherni ABCD

Uchherni ABCD

Manoj Ambike     160.00
BuyDetails

Uchherni ABCD

144.00    160.00
Balak Ane Aapane

Balak Ane Aapane

Daksha Vyas     250.00
BuyDetails

Balak Ane Aapane

225.00    250.00