You are here:  Home  >   Biographies, Autobiographies, Memoirs & True Accounts   >   Biographies   >   Literary & Academic Biographies   >   Patrakar Shiromani Vasudev Mehta

  • Patrakar Shiromani Vasudev Mehta

    Click image to zoom

Patrakar Shiromani Vasudev Mehta

Author : Ramesh Tanna (Editor)

પત્રકાર શિરોમણિ વાસુદેવ મહેતા

લેખક : રમેશ તન્ના (સંપાદક)

 370.00    

  Add to Cart

About this Book: Patrakar Shiromani Vasudev Mehta (પત્રકાર શિરોમણિ વાસુદેવ મહેતા )


ગુજરાતી પત્રકારત્વ જગતનો ઝળહળતો સિતારો એટલે વાસુદેવ મહેતા. બસો વરસના ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં શ્રેષ્ઠ તંત્રી / પત્રકારોમાં વાસુદેવ મહેતાનું સ્થાન આગલી હરોળમાં છે. ગુજરાતી સાહિત્ય અને પત્રકાર જગતના મહાનુભાવોના એમની સાથેના સંસ્મરણો આલેખતા કુલ 31 લેખો પુસ્તકમાં છે. એ ઉપરાંત, એમની પોતાની કેફિયત, એમણે લખેલા લેખ, એમના વ્યાખ્યાનો, પત્રો અને એમના બે પુસ્તકોના પરિચય સમાવાયા છે.

એક મહાન તંત્રી અને પત્રકારના જીવન અને કાર્યની ઝલક આપતું આ પુસ્તક પત્રકારત્વના અભ્યાસીઓ, વિદ્યાર્થીઓ અને રસિયાઓને ગમે એવું છે.



Details


Title:Patrakar Shiromani Vasudev Mehta

Publication Year: 2022

ISBN:9789351755340

Pages:304

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Biographies


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Pitamah Bhishm

Pitamah Bhishm

Bhandev     350.00
BuyDetails

Pitamah Bhishm

315.00    350.00
Mirza Galib Ek Vitak Ek Kathanak

Mirza Galib Ek Vitak Ek Kathanak

Gulzar     600.00
BuyDetails

Mirza Galib Ek Vitak Ek Kathanak

540.00    600.00
Maharshi Vishvamitra

Maharshi Vishvamitra

Bhandev     225.00
BuyDetails

Maharshi Vishvamitra

202.00    225.00
Sunkarma Upsati Chhabio

Sunkarma Upsati Chhabio

Himanshi Shelat     220.00
BuyDetails

Sunkarma Upsati Chhabio

198.00    220.00