You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Social Stories and Love Stories > Polytechnic
Author : Mahendrasinh Parmar
લેખક : મહેન્દ્રસિંહ પરમાર
202.00
225.00 10% off
ગુજરાતી સાહિત્ય જગતમાં બહુ પોંખાયેલા આ વાર્તાસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમીનું ‘શ્રેષ્ઠ પુસ્તક’ પારિતોષિક એનાયત થયું હતું. કેટલીક યુનિવર્સિટીઓના પાઠ્યક્રમમાં પણ આ સંગ્રહની વાર્તાઓ સ્થાન પામી છે. આ વિશિષ્ટ વાર્તાઓમાં કરુણ અને હાસ્યરસનું રસપ્રદ ગૂંથણ છે, રાજકીય કટાક્ષ પણ છે, તો સમાજના પાયાના પ્રશ્નો અને રોજિંદા જીવનની ગતિવિધિ પણ વણી લેવામાં આવી છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service