You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Spiritual Biographies > Prabhuna Priyajan
Author : Nityanand Charan Das
લેખક : નિત્યાનંદ ચરણ દાસ
269.00
299.00 10% off
ભારતવર્ષની પ્રખર આધ્યાત્મિક વિભૂતિઓના પવિત્ર અને દિવ્ય જીવન પર પ્રકાશ ફેંકવાનું પુણ્યકાર્ય આ પુસ્તક થકી શ્રી નિત્યાનંદ ચરણ દાસે કર્યું છે. આ મહિમાવંત વિભૂતિઓ માટે ઉત્તમ શ્રદ્ધાંજલિ સમા આ પુસ્તકમાં એમના જીવનનો પ્રેરણાદાયક અને ઊંડાણભર્યો આલેખ છે. કુલ 21 આધ્યાત્મિક જીવનચરિત્રોનો સમાવેશ થયો છે.
પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ''બેક ઇમેજ'' Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service