You are here: Home > Inspirational, Self Help & Reflective > Human Relations > Premna 8 Niyamo ~ 8 Rules of Love
Author : Jay Shetty
લેખક : જય શેટ્ટી
339.00
399.00 15%
બેસ્ટસેલિંગ પુસ્તક ‘Think like a monk – સંન્યાસીની જેમ વિચારો’નાં લેખક જય શેટ્ટીનું આ પુસ્તક મૂળભૂત રીતે સ્ત્રીપુરુષ સહજીવન પર કેન્દ્રિત છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અનેક દ્રષ્ટાંતો પ્રસ્તુત કરતું આ પુસ્તક પ્રત્યેક યુગલને સુખી જીવન જીવવા માટે પ્રેરે છે. આ પુસ્તકમાં આપેલા 8 નિયમો અનુસરીને આપણે પોતાને, પોતાના સાથીને અને સમગ્ર જગતને વધુ સારી રીતે પ્રેમ કરી શકીએ છીએ. પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service