You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Love & Marriage   >   Premni Panch Bhasha ~ The 5 Love Languages

  • Premni Panch Bhasha ~ The 5 Love Languages

    Click image to zoom

Book Title: Premni Panch Bhasha ~ The 5 Love Languages

Author : Gary Chapman

પુસ્તકનું નામ: પ્રેમની પાંચ ભાષા*

લેખક : ગેરી ચેપમેન

 202.00    
 225.00   10%

  Add to Cart

About this Book: Premni Panch Bhasha ~ The 5 Love Languages (પ્રેમની પાંચ ભાષા* )


આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર અંગ્રેજી પુસ્તક ‘Five Love Languages’નો આ ગુજરાતી અનુવાદ છે. સ્ત્રી અને પુરુષનું મનોવિશ્વ જુદું હોય છે અને બંનેની પોતાની આગવી ખાસિયતો અને અપેક્ષાઓ હોય છે.

સ્ત્રી અને પુરુષ બંનેના મનોવિશ્વનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરીને લખાયેલું આ પુસ્તક જીવનસાથીને યોગ્ય રીતે સમજતા અને તેની સાથે સંવાદ કરતા શીખવે છે. જીવનસાથી સમજી શકે એવી પ્રેમની ભાષા આ પુસ્તક શીખવે છે. વિવિધ યુગલોની વાતો અને ઉદાહરણો આવરી લેવાયા છે.



Details


Title:Premni Panch Bhasha ~ The 5 Love Languages

Translator: Vicky Trivedi

Publication Year: 2022

Publication : Shri Gajanan Pustakalay

ISBN:9789392536311

Pages:168

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Love & Marriage


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Hu Tu Ane Aapane

Hu Tu Ane Aapane

Krishnakant Unadkat     250.00
BuyDetails

Hu Tu Ane Aapane

225.00    250.00
Saat Pagala Dharti Par

Saat Pagala Dharti Par

Kajal Oza Vaidya     500.00
BuyDetails

Saat Pagala Dharti Par

450.00    500.00
Prem Piyala

Prem Piyala

Ankit Trivedi     150.00
BuyDetails

Prem Piyala

135.00    150.00
Lagn Mangal

Lagn Mangal

Tushar Shukla     250.00
BuyDetails

Lagn Mangal

225.00    250.00