You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Spiritual Biographies > Puran Purush
Author : Ashoke Kumar Chatterjee (Dr)
લેખક : અશોક કુમાર ચેટરજી (ડો)
274.00
305.00 10% off
ક્રિયાયોગની સાધના સનાતન ભારતવર્ષમા આદિકાળથી આર્ય ઋષિઓ કરતા આવ્યા છે. લાહિરી મહાશય તરીકે જાણીતા યોગીરાજ શ્યામાચરણ લાહિરી ક્રિયાયોગના શિરોમણી હતા. તેમણે સંસારી બનીને પોતાનું સંપૂર્ણ જીવન વ્યતીત કર્યું અને સાથે સાથે કઠોર ક્રિયાયોગની સાધના કરતા કરતા તેનાં શિખર સુધી પહોંચી ગયા. પ્રસ્તુત પુસ્તકમાં, ક્રિયાયોગને પુનઃસ્થાપિત કરનાર યોગીરાજનું જીવન, ઉપદેશો, સાધનાની અનુભૂતિઓ વગેરેનું વિસ્તૃત વર્ણન છે, ઉપરાંત તેમની દૈનંદિનીઓ (ડાયરી સ્વરૂપે લખેલી નોંધો)નો સાર છે. અધ્યાત્મિક રુચિ ધરાવનારાઓ માટે અમૂલ્ય એવું પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service