You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Social Stories and Love Stories > Pushpak
Author : Dharmendra Trivedi
લેખક : ધર્મેન્દ્ર ત્રિવેદી
150.00
‘મારો અસબાબ’ જેવી ઉત્કૃષ્ટ આત્મકથા ગુજરાતી સાહિત્યને આપનાર સર્જક જનક ત્રિવેદીના સુપુત્ર ધર્મેન્દ્ર ત્રિવેદીની વિષયવૈવિધ્ય ધરાવતી 12 ટૂંકી વાર્તાઓનો સંગ્રહ. વાર્તાઓમાં સાયન્સ ફિક્શન પણ છે, ફેન્ટસી પણ છે, તો જિંદગીની કડવી વાસ્તવિકતાઓનું નિરૂપણ કરતી વાર્તાઓ પણ છે.
મોરના ઈંડાને ચીતરવા ન પડે - એ કહેવતને સાર્થક કરે એવા આ ઉત્કૃષ્ટ વાર્તાસંગ્રહને અનેક પ્રસંશાઓ પ્રાપ્ત થઇ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service