You are here: Home > Reference Works > Quick Insight on Climate Change
Author : Yogesh Cholera
લેખક : યોગેશ ચોલેરા
225.00
250.00 10%
ક્લાઈમેટ ચેન્જ (આબોહવા પરિવર્તન)ની પાયાથી લઈને ઊંડાણપૂર્વકની સમજ આપતું અનોખું પુસ્તક. અહીં વિષયનો માત્ર ઉપરછલ્લો પરિચય નથી, પણ તેની ‘અથથી ઇતિ’ સુધીની રસપ્રદ સફર આ પુસ્તક કરાવે છે. જિજ્ઞાસુ વાચકોને ગમી જાય એવું આ પુસ્તક ગુજરાતી ભાષામાં મળવું દુર્લભ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service