Author : Jagdish Trivedi
લેખક : જગદીશ ત્રિવેદી
270.00
300.00 10% off
લોકપ્રિય હાસ્યકાર જગદીશ ત્રિવેદીનાં હાસ્યરસિક પ્રવચનો વરસો અગાઉ ઓડિયો કેસેટ્સ સ્વરૂપે પ્રસિદ્ધ થયા હતા. પ્રસ્તુત પુસ્તકમાં, એમની ખૂબ વખણાયેલી દસેક કેસેટ્સનાં પ્રવચનોને અક્ષરદેહ આપવામાં આવ્યો છે. નિર્દોષ, નિખાલસ હાસ્ય અને માર્મિક વાતોથી ભરપૂર 10 હાસ્યલેખોનો સંગ્રહ.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service