You are here: Home > Interviews, Letters, Lectures > Rashtra Sathe Sakshatkar
Author : Kishor Makwana (Editor)
લેખક : કિશોર મકવાણા (સંપાદક)
225.00
250.00 10%
RSSના સ્થાપના કાળથી જ લોકો અને મિડિયામાં સંઘની પ્રવૃત્તિઓ અંગે જાણવાની જીજ્ઞાસા રહી છે. જો કે સંઘના સરસંચાલકો ઘણુંખરું પ્રસિદ્ધિથી વિમુખ રહ્યા છે અને પરંપરાગત રીતે સંઘનું લક્ષ્ય પોતાના કાર્ય પ્રત્યે વધુ રહ્યું છે. છતાં, પ્રસંગોપાત સંઘના સંચાલકોએ મિડિયાને મુલાકાતો પણ આપી છે અને રાષ્ટ્ર અને સમાજ અંગે પોતાના વિચારો પ્રગટ કર્યા છે. પ્રથમ સરસંઘચાલક ડૉ. હેગડેવારે તો મિડિયાને કોઈ મુલાકાત નહોતી આપી પણ, ત્યાર પછીના સરસંઘસંચાલક ગુરુજીથી લઈને બાળાસાહેબ દેવરાસ, રજ્જૂભૈયા, સુદર્શનજી, મોહન ભાગવતે જે તે સમયે મિડિયાને જે ઇન્ટરવ્યૂ આપી એને સંગ્રહિત કરીને આ પુસ્તકમાં આપવામાં આવી છે. દેશના ઈતિહાસ, રાજકારણ, સમસ્યાઓ વગેરે અનેક મુદ્દાઓ પર પૂછાયેલાં પ્રશ્નોના વિસ્તૃત ઉત્તરો આપવામાં આવ્યાં છે જે સંઘનું દ્રષ્ટિબિંદુ સ્પષ્ટ કરે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service