You are here: Home > Science, Technology & Computer > Science & Technology > Robotics ~ Gujarati
Author : Yogendra Jani
લેખક : યોગેન્દ્ર જાની
175.00
છેલ્લાં વરસોમાં ટેકનોલોજી ક્ષેત્રે પ્રચંડ ઝડપે વિકાસ થઇ રહ્યો છે, અને એમાં અગ્રીમ છે આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બૌદ્ધિકતા. રોબોટિક્સ એટલે સરળ અર્થમાં બુદ્ધિશાળી મશીનો તૈયાર કરવાની ટેકનોલોજી. સાયબોર્ગ અર્થાત્ બ્રેઈન + કમ્પ્યુટર + રોબોટનો વિકાસ થઇ રહ્યો છે અને માઈન્ડ-મશીન ઇન્ટરફેસ ટેકનોલોજી હરણફાળ ભરવા જઈ રહી છે. આ ટેકનોલોજીકલ ક્રાંતિને કારણે, અત્યારે માની પણ ન શકાય એવાં પરિવર્તન ભવિષ્યમાં માનવજીવનમાં આવશે. વર્તમાનમાં આપણે રોબોટિક્સનો શો ઉપયોગ કરીએ છીએ એની વિસ્તૃત અને રસપ્રદ માહિતી, અનેક તસ્વીરો સાથે. વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે કુતુહલ ધરાવતા વાચકો અને વિદ્યાર્થીઓને ગમી જાય એવું પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service