You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Historical ~ Political Biographies & Memoirs > SadhuThi Sevak
Author : Manjeet Negi
લેખક : મનજીત નેગી
112.00
125.00 10% off
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય સફર આલેખતાં ઘણાં પુસ્તકો લખાઈ ચૂક્યાં છે. આ પુસ્તક થોડું જુદું એ રીતે પડે છે કે તે એમનાં શૈશવ અને યૌવનકાળનાં સંસ્મરણો આલેખે છે, એટલું જ નહીં પણ એમના અંગત જીવનનાં અનુભવો, સંઘર્ષો અને ખાસ કરીને એમના અધ્યાત્મિક પાસાંને પણ ઉજાગર કરે છે. એમના જીવનની યુવાવસ્થાનો એક સમય એવો હતો કે જે એમને સંસારનાં બંધનોથી દૂર હિમાલયમાં સાધુ બનવા તરફ દોરી ગયો હતો. એમના આધ્યાત્મિક જીવન સાથે જોડાયેલાં કેટલાંક અજાણ્યાં પાસાંનો પરિચય આ પુસ્તક કરાવે છે. પુસ્તકમાં ઠેરઠેર ફોટોગ્રાફ્સ આપવામાં આવ્યાં છે, જેમાં કેટલીક દુર્લભ તસ્વીરોનો સમાવેશ પણ થયો છે.
જાણીતી હસ્તીઓ પ્રસૂન જોશી અને અમીશ ત્રિપાઠીના પુસ્તક અંગેના અભિપ્રાય જાણવા માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service