You are here: Home > Children-Young Adults > Young Adults > Stories for Young Adults > Sanskrut Sahityani Kathao vol. 1 - 4 Set
Author : Ratilal S Nayak
લેખક : રતિલાલ સાં. નાયક
540.00
600.00 10% off
આપણી સમૃદ્ધ સંસ્કૃત ભાષા એ દેવોની ભાષા કહેવાય છે અને એનો પ્રકાશ ભારતીય સમાજને જીવનમૂલ્યોનો ઉજાસ આપતો રહ્યો છે. પ્રાચીન સંસ્કૃત સાહિત્યના ખજાનામાંથી ચૂંટેલી 24 માતબર કથાઓ અહીં રસાળ, કિશોરભોગ્ય શૈલીમાં રજૂ કરવામાં આવી છે. સમગ્ર શ્રેણીમાં કવિવર દંડી, મહાકવિ કાલિદાસ, કવિ બાણ, હર્ષવર્ધન, કવિ ભવભૂતિ, ભટ્ટ નારાયણ, શૂદ્રક, અશ્વઘોષ, બાણભટ્ટ, ભટ્ટનારાયણ, ભાસ, માઘ, વિશાખાદત્ત અને ભારવિની કથાઓ સ્થાન પામી છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service