You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Spiritual Biographies > Sant Punit No Jivansangharsh
Author : Swami Sachchidanand
લેખક : સ્વામી સચ્ચિદાનંદ
360.00
400.00 10%
કોઈ પણ આડંબર વિનાનું જીવન જીવનાર ગુજરાતના સંત પુનિત મહારાજનું જીવન અને કાર્ય સ્વામી સચ્ચિદાનંદજીની કલામે. પુનિત મહારાજ પોતાની જૂની સાઈકલમાં અમદાવાદની પોળે-પોળે ફરીને આખ્યાનો સંભળાવતા એનો પણ જુદો જ ઈતિહાસ છે. એમના જેટલું સાદું, સરળ અને સહજ જીવન જીવનાર કોઈ પ્રસિદ્ધ કથાકાર કે આખ્યાનકારનો દાખલો મળવો મુશ્કેલ છે. આવા આ વિરલ સંતના આ જીવનચરિત્રના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service