You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Autobiographies & Memoirs > Personal Memoirs & General Autobiographies > Sarjanni Safar
Author : Maulin Shah (Dr)
લેખક : મૌલીન શાહ (ડૉ.)
225.00
250.00 10% off
અમદાવાદના સુવિખ્યાત પીડિયાટ્રિક સર્જન ડો. મૌલિન શાહે એમની કારકિર્દીમાં અનેક બાળકોની સફળ સારવાર કરી છે. એમની આ સફર દરમિયાન બાળદર્દીઓ, એમના માબાપો, સગાસંબંધીઓ સાથેના કિસ્સાઓ, એમના તબીબ તરીકેના અનુભવો અને સંસ્મરણો આલેખતું અને વાચકના હ્રદયને સ્પર્શતું પુસ્તક. એમનું અગાઉનું એક પુસ્તક ‘સર્જનની સંવેદના’ પણ બહોળી પ્રશંસા પામ્યું હતું.
પુસ્તક અંગેના કેટલાંક મહાનુભાવોના અભિપ્રાય ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ zoom કરવાથી જોઈ શકાશે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service