You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Short Stories   >   Stories from World Literature   >   Shakespeare Ni Natyakathao

  • Shakespeare Ni Natyakathao

    Click image to zoom

Shakespeare Ni Natyakathao

Author : William Shakespeare

શેક્સપિયરની નાટ્યકથાઓ

લેખક : વિલિયમ શેક્સપિયર

 252.00    
 280.00   10%

  Add to Cart

About this Book: Shakespeare Ni Natyakathao (શેક્સપિયરની નાટ્યકથાઓ )


સોળમી સદીના બ્રિટીશ સાહિત્યકાર શેક્સપિયરને આજે ચાર સદી પછી પણ પશ્ચિમી સાહિત્યના ભીષ્મ પિતામહ ગણવામાં આવે છે. તેમનાં નાટકોનાં પુસ્તકો વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદ પામ્યાં છે અને એમના પુસ્તકોના વેચાણનો આંકડો તો કરોડોમાં પહોંચે છે. શેક્સપિયરના મુખ્ય 16 નાટકો વાર્તાસ્વરૂપે આ પુસ્તકમાં પ્રસ્તુત છે. અત્યાર સુધી શેક્સપિયરની કૃતિઓના જે અનુવાદો ગુજરાતીમાં થયા છે તેમાં નિશંકપણે આ પુસ્તકમાંના અનુવાદો શ્રેષ્ઠ છે. આ પુસ્તક પહેલીવાર 1965માં પ્રગટ થયું ત્યારે ગુજરાતીના સમર્થ વિવેચકોએ તેના વિશે ઉત્તમ પ્રતિભાવો આપ્યા હતા. શેક્સપિયરના નાટકો રસિયા વાચકોને સારી રીતે સમજાય તે માટે આ નાટ્યકથાઓ ભૂમિકા પૂરી પાડે છે. આ કથાઓનો પ્રવાહ, રસિકતા અને ગદ્યશૈલી એનું મહત્વનું આકર્ષણ છે.



Details


Title:Shakespeare Ni Natyakathao

Publication Year: 2021

First Edition : 1965

ISBN:9789351755111

Pages:224

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Short Stories


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Black Label

Black Label

Viral Vaishnav     340.00
BuyDetails

Black Label

306.00    340.00
Kundanika Kapadiyano Vartavaibhav

Kundanika Kapadiyano Vartavaibhav

Kundanika Kapadia     200.00
BuyDetails

Kundanika Kapadiyano Vartavaibhav

180.00    200.00
Ishvar Petlikarno Vartavaibhav

Ishvar Petlikarno Vartavaibhav

Ishvar Petlikar     260.00
BuyDetails

Ishvar Petlikarno Vartavaibhav

234.00    260.00
Madhu Rayni Shreshth Vartao

Madhu Rayni Shreshth Vartao

Madhu Rai - Madhu Ray     300.00
BuyDetails

Madhu Rayni Shreshth Vartao

270.00    300.00