You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Stories from World Literature > Shakespeare Ni Natyavartao
Author : William Shakespeare
લેખક : વિલિયમ શેક્સપિયર
360.00
400.00 10% off
સોળમી સદીના બ્રિટીશ સાહિત્યકાર શેક્સપિયરને આજે ચાર સદી પછી પણ પશ્ચિમી સાહિત્યના ભીષ્મ પિતામહ ગણવામાં આવે છે. તેમનાં નાટકોનાં પુસ્તકો વિશ્વની અનેક ભાષાઓમાં અનુવાદ પામ્યાં છે અને એમના પુસ્તકોના વેચાણનો આંકડો તો કરોડોમાં પહોંચે છે. એમનાં 21 જેટલાં વિશ્વપ્રસિદ્ધ નાટકોની રજુઆત આ પુસ્તકમાં વાર્તા સ્વરૂપે કરવામાં આવી છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service