You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Shakti The Power
Author : Rhonda Byrne
લેખક : રોન્ડા બર્ન
629.00
699.00 10%
જગવિખ્યાત બેસ્ટસેલર ''''''''''''''''સિક્રેટ''''''''''''''''ના લેખિકા રોન્ડા બર્નનાં આ પુસ્તકમાં બ્રહ્માંડની સર્વોત્તમ ''''''''''''''''શક્તિ''''''''''''''''ના રહસ્યો સમજાવવામાં આવ્યા છે. પ્રત્યેક શોધ, તંદુરસ્તી, ઘનિષ્ઠ સંબંધો, મનપસંદ કારકિર્દી, અઢળક સંપત્તિ, ઈચ્છાપૂર્તિ અને જીવનની તમામ હકારાત્મક બાબતો આ ''''''''''''''''શક્તિ''''''''''''''''ને આભારી છે. જે ક્ષણે ભીતરની શક્તિનો સાચો અહેસાસ થાય છે, ત્યારથી જીવન વધુને વધુ સુંદર બનતું જાય છે. વ્યક્તિનું જીવન બદલી શકે તેવું પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service