You are here: Home > Inspirational, Self Help & Reflective > Stock Market & Investment > Sher Market Guide
Author : Sudha Shrimali
લેખક : સુધા શ્રીમાળી
225.00
250.00 10% off
શેરબજારને અર્થવ્યવસ્થાનું બેરોમીટર માનવામાં આવે છે. છેલ્લાં થોડા વરસોમાં એક મોટો વર્ગ શેરબજારના રોકાણ તરફ આકર્ષાયો છે.
આ પુસ્તકમાં શેરબજાર અને રોકાણના જટિલ પાસાંઓને સરળ ભાષામાં સમજાવવામાં આવ્યા છે. શેરબજારમાં નવા હોય એવા લોકો માટે તેની પ્રાથમિક ટેકનિકલ જાણકારી તો છે જ. ઉપરાંત, શેરબજારની કાર્યપ્રણાલિ, ટ્રેડીંગ, કમોડિટી માર્કેટ, ડેરીવેટીવ માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, શેરની કિમતને પ્રભાવિત કરનારાં કારણો, બજારને અસર કરનારા પરિબળો, બજારો તૂટી પડ્યાના ઐતિહાસિક ઉદાહરણો, એસેટ એલોકેશન વગેરે બાબતો સરળ ભાષામાં વિગતે આવરી લેવાઈ છે.
નવા રોકાણકારો માટે અચૂક ઉપયોગી બને એવું આ પુસ્તક ડિગ્રી કોર્સ, એકેડેમિક સર્ટિફિકેશન તથા પ્રોફેશનલ એક્ઝામિનેશનના વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service