You are here: Home > Health & Fitness > Alternative Remedies > Shivambu Chikitsa
Author : Raj Upadhyay (Dr.)
લેખક : રાજ ઉપાધ્યાય (ડૉ.)
90.00
100.00 10% off
શિવામ્બુ ચિકિત્સા એક નીવડેલી ચિકિત્સા પદ્ધતિ છે. ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઈ એના પ્રખર પ્રચારક હતા એ જાણીતી હકીકત છે. આ પુસ્તકમાં શિવામ્બુ ચિકિત્સાના ઈતિહાસ ઉપરાંત સેવનની પદ્ધતિ, એનાથી થતા ફાયદાઓ અને કેન્સરમાં પણ એની ઉપયોગિતા વર્ણવવામાં આવી છે. જુદા જુદા રોગોના દર્દીઓના અનુભવો પણ સામેલ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service